આપની  ટાંકી નું વોટર પ્રુફીંગ  અમે નીચેની પદ્ધતિ થી કરીશું.

1. ટાંકીને  કમ્પ્લીટ સાફ કરીને  ચીકણી સપાટી દૂર કરીશું, જરૂર લાગે ત્યાં પ્લાસ્ટર ઉખાડીને નવું કરીશું

2. ત્યારબાદ પ્રથમ સિલિકોન કેમિકલ નું  કોટિંગ કરવામાં આવશે જેનાથી નાનાં  છીદ્રો અને  તિરાડો પુરાઈ  જાય છે

3. પ્રથમ કોટિંગ સુકાય ત્યારબાદ બીજું કોટિંગ :   1 માપ સિલિકોન અને 1 માપ વોટરપ્રુફ વ્હાઈટ સિમેન્ટ નું કોટિંગ કરવામાં આવશે  જેનાથી દીવાલ માં રહેલી મોટી ક્રેકો પૂરી જશે

4. ત્રીજા કોટિંગ માં  પણ 1 માપ સિલિકોન અને 1 માપ વોટરપ્રુફ વ્હાઈટ સિમેન્ટ વાપરવા થી  ટાંકી ની દીવાલો મજબૂત  થશે અને ત્યારબાદ નવી તિરાડો પડવાની શક્યતા  રહેશે નહિ

5. છેલ્લે ચોથું કોટિંગ ફક્ત સિલિકોન કેમિકલ નું કરવાથી ટાંકી 100% વોટર પ્રુફીંગ  થઇ જશે.

અમે કરેલ કામ ની ત્રણ વર્ષ ની ફુલ્લ ગેરન્ટી  આપીએ છીએ જો ત્રણ વર્ષ દરમ્યાન કોઈ પણ જાત નું લીકેજ થાય તો તે અમારા ખર્ચે કરી આપવાની જવાબદારી લઈએ છીએ નોંધ: આનો મતલબ એ નથી કે ત્રણ વર્ષ પછી તમારે ફરીથી કામ કરાવવું પડશે એકવાર કોઈ પણ ભૂલ વગર પરફેક્ટ વોટર પ્રુફીંગ થઇ જાય પછી વર્ષો ના વર્ષો સુંધી કોઈ પણ જાત નું લીકેજ થવાની શક્યતા રહેતી નથી

શરતો :

આપેલ ભાવ માં માલસામાન ,મજુરી અને અન્ય  ટેક્સ શામેલ હશે.

અહી દર્શાવેલ કામ અમે  એક જ દિવસ માં પૂરું કરી આપીશું આપે અમને સવારના 9-00 વાગે ખાલી ટાંકી આપવાની રહેશે અમારું કામ સાંજે પતિ જશે પરંતુ તેને સંપૂર્ણ સુકાવા માટે 10-થી 12 કલાક નો સમય આપવો પડે છે  જેથી  સાંજનું એક ટાઈમ નું પાણી ટાંકીમાં ના પડે તેનું તમારે ધ્યાન રાખી સહકાર આપવો પડશે.

 

બીજા દિવસે સવારે તમે પાણી ચાલુ કરી શકો છો જે તમે ફક્ત ઘરકામ માં વાપરવા માટે જ ઉપયોગમાં લઇ શકશો કારણ કે એક દિવસ સુંધી પાણી માં સિમેન્ટ અને કેમિકલ ની થોડી વાસ આવશે એટલે એક દિવસ આ પાણી પીવાના ઉપયોગ માં લેવું નહિ.

 

પાણી માં લીલ જામતી નથી અને પાણી પીવાલાયક ચોખ્ખું રહે છે.

 
પેમેન્ટ ની શરતો :

બીલ ની 50% રકમ ઓર્ડર ફાઈનલ કરો ત્યારે આપવા રહેશે
બીલ ના બાકી ના 25% રકમ કામ પૂરું  થઇ જાય ત્યારે આપવા રહેશે
અને છેલ્લા 25% રકમ બે-ત્રણ  દિવસ પછી કોઈ પણ ભૂલ વગર પરફેક્ટ વોટર પ્રુફીંગ થયું છે કે નહિ તેનો ટેસ્ટ થઇ જાય એટલે આપવાના રહેશે

Industrial Epoxy Coating

We offer Epoxy Coating Services to our clients that are ideal for floor and wall surfaces. Our epoxy flooring and epoxy coating are known for offering higher abrasion resistance to the surface as well as for easy cleaning and washing.

Category: CORROSION -RESISTANT COATING Tags: anti-corrosion system, Corrosion Resistance Coating, Industrial Epoxy Coating, Industrial Epoxy Coating, industrial epoxy floor coating, industrial flooring contractors, industrial floors and coatings

We offer Epoxy Fibre Coating material to our clients that are ideal for floor and wall surfaces. Our epoxy flooring and epoxy Fibre coating are known for offering higher abrasion resistance to the surface as well as for easy cleaning and washing. It is widely used in manufacturing industry, engineering industry, shopping malls and big hotels. Our Epoxy Flooring and Fibre coating are highly appreciated and demanded in the market for fine finish and durability.

Epoxy resins are one-part or two-part industrial materials that have respective advantages and can be exploited in a wide variety of industries offering excellent mechanical strength, heat resistance, and chemical resistance.Epoxies are more expensive than polyesters, and cure times are longer, but their extended range of properties can make them the cost/performance choice for critical applications.

tel:9825585997

water tank waterproofing

water tank waterproofing

water tank waterproofing

water tank waterproofing

water tank waterproofing

Fibre waterproofing

Fibre waterproofing
Epoxy Coating