શું તમારા ઘરની દીવાલો માં ભેજ આવે છે ?

દીવાલ માં ભેજ આવતો હોય તો  તેના  માટે ઘણા કારણો જવાબદાર છે. જેમ કે ; પાયામાં થી આવતો ભેજ,બહાર ની દીવાલો માંથી આવતો ભેજ,બાથરૂમ કે વોશબેઝિન ની ગટર અને પાઇપ લાઈન નો ભેજ,ક્ષારવળી રેતી ને કારણે આવતો દીવાલ નો ભેજ,ધાબા માંથી આવતો ભેજ,બહારની દિવાલોની તિરાડો ને કારણે આવતો ભેજ  વિગેરે

મોટાભાગના  ઘર માલિકો આવા  ભેજને દૂર કરાવવા માટે  કોન્ટ્રાક્ટર,એન્જીનીયર,કડિયા,પેઈન્ટર કે જે તે વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર ને બોલાવે છે.

આ વ્યક્તિઓ ભેજને દૂર કરવા માટે શું  ઉપાયો કરે છે તે જાણીએ;

 કોન્ટ્રાક્ટર ,એન્જીનીયર,પેઈન્ટર કે  કડિયાકામ કરનાર મોટાભાગે એવી સલાહ આપે છે કે,દીવાલ ઉપર 3 ફૂટ સુંધી  ટાઇલ્સ ફિટ કરાવી દઈએ એટલે ભેજ દેખાતો બંધ થઇ જશે.દીવાલો ખોતરીને નવું પ્લાસ્ટર કરવું ,નવો ભારેમાં નો વોટરપ્રૂફિંગ પેઈંટ કરવો  વિગેરે..... વિગેરે.... પરંતુ હકીકત એ છે કે ભેજ આવતો બંધ નથી થયો ફક્ત ભેજ ને  થોડા સમય માટે છુપાવી દીધો છે. જે ગમે ત્યારે  નીચે થી ઉપર તરફ આગળ વધશે દીવાલો વધુ ભીની થઇ વધુ નબળી  થશે.

બિનઅનુભવી વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર દીવાલો માં કેમિકલના ઇંજેકશન મુકશે અથવા દીવાલ ને ઘસીને ઉપર કોટિંગ કરશે આ પણ ભેજનો કોઈ કાયમી ઈલાજ નથી..જ્યાં સુંધી તમે ભેજ કે પાણી આવવાનો  મૂળ રસ્તો શોધી ને તેનો ઈલાજ ના કરો ત્યાં સુંધી  બધા અખતરા નકામા  છે.

'Waterseal' એવું અનુભવી ગ્રુપ છે જે  વર્ષો ના અનુભવ તથા આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરી પાણી આવવાનો સ્ત્રોત શોઘીને તેનો કાયમી ઈલાજ કરે છે.અને ગમે તેવું ચેલેંજિંગ વોટરપ્રૂફિંગ પણ યોગ્ય સુઝબુઝ થી ગેરેન્ટી સાથે કરી આપે છે.

જરૂર છે ફક્ત અમારા નિરીક્ષણ ની દરેક નવા કામ માં નવી ચેલેન્જ હોવાથી અમે કામ જોયા બાદ વોટરપ્રૂફિંગ કઈ પદ્ધતિ થી કરવું પડશે તેનો નિર્ણય લઈએ છીએ.અને આપને  કાયમી ઉકેલ લાવી આપીએ છીએ.

ખુબજ ઓછા ખર્ચે  અને ઓછી અગવડ પડે તેવું કાયમી નિરાકરણ લાવવા માટે એક વાર અમારો સંપર્ક જરૂરથી કરવા વિનંતી છે.

Call us for Wateproofing mhods

Wall dampnes Wall Waterproofing Basement water proofing waterseal waterproofing