Waterseal PSv – Polymerized Silicone Vinyl – Roof Waterproofing Chemicals
Waterseal Waterproofing Services is an Indian company in the sector of Waterproofing Specialists. It was founded in 1995 in Ahmedabad, Gujarat by Mr Simon Benjamin. His choices towards more innovative products, with a lower environmental impact, without compromising their high standard and technological qualities. Note :This is not Silicone Sealant or silicone rubber
High Quality Performance Silicone Polymers Coating
Waterseal offers comprehensive system solutions for Waterproofing a new home or Repairing an existing one. Our products for all critical surface areas like Roof, External Walls,Basement,Internal Walls, Bathrooms and Water Tanks.
100 % successful and affordable Waterproofing chemicals. ‘Waterseal ‘ is the Best waterproofing brand in India that many customers from the construction sector are deal with us. we gain the trust of clients, we work hard and make sure that we fulfill following factors:
PSV is a heavy duty durable terrace waterproofing system. composed of specially developed highly elastic & durable Silicone,polymers and vinyl. Is suitable for both indoor & outdoor Roof ,wall and sealing work.
FEATURES/ADVANTAGES OF ROOF WATERPROOFING CHEMICALS :
- આ પ્રોડક્ટ વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ માટે 100% સફળ થયેલ છે.
- કોઈ સ્પેશિઅલ કારીગર ની જરૃર નથી ઘર ને કલરકામ કરનાર કોઈપણ માણસ આ કામ સરળતાથી કરી શકે છે.
- ચાર કોટિંગ માં 1 થી 1.75 mm ની ચાદર આખા ધાબા પર થાય છે.
- ધાબા પર અગાઉ કરેલ પ્લાસ્ટર ,ટાઇલ્સ કે ચાઇનામોઝેક ઉખાડવાની જરુર પડતી નથી.
- ધાબુ,બાથરૂમ અને દીવાલો માટે ફક્ત એકજ કેમિકલ વાપરવાનું રહે છે.
- ગમે તેવી ઠંડી,ગરમી કે વરસાદી વાતાવરણ માં આ કેમિકલ ટકી રહે છે.
- વધારે પ્રમાણ માં સિમેન્ટ વપરાતો ન હોવાથી જુના ધાબા પર વજન વધતું નથી.
- પ્રર્યાવરણ ને નુકસાન કારક કોઈ તત્વો તેમાં ઉમેરેલા નથી.
- તેના સિલીકોન વિનાઈલ કોટિંગ માં કોઈ નવી તિરાડો પડતી નથી.
APPLICATION AREAS
Building roofs / terraces – flat & slopes Over existing waterproofing chemicals treatments like – Rcc, concrete screeds, Cement,fiber and acrylic weather sheet ,etc
Our promise as a Waterproofing Engineer, is to build community value into every product while delivering professional expertise,Exceptional customers service and quality Waterproofing.
ધાબા ઉપર ક્યારે વોટરપૃફિંગ કરાવવું પડે છે ?
ઘર ની સીલિંગ માં કે દીવાલ માં ભેજ આવતો હોય કે પાણીના ટપકા કે રેલા થતા હોય તો તેના માટે ઘણા કારણો જવાબદાર છે. જેમ કે ; ધાબુ ઘણું જૂનું હોય, અને તેમાં ઠેર-ઠેર નાની મોટી તિરાડો પડી ગઈ હોય. ટાઇલ્સ ,ચાઈના મોઝેક કે પ્લાસ્ટર ઊંચું થઇ ગયું હોય.પોપડા ઉખડીએ ગયા હોય ,ચારે બાજુ ના વાટા ખુલી ગયા હોય વિગેરે…
મોટાભાગના ઘર માલિકો આવા સમસ્યા ને દૂર કરાવવા માટે કડિયા, કોન્ટ્રાક્ટર,એન્જીનીયર, કે જે તે સામાન્ય જાણકારી ધરાવતા વોટરપ્રૂફિંગવાળા ને બોલાવે છે. આ વ્યક્તિઓ ભેજને દૂર કરવા માટે શું ઉપાયો કરે છે તે જાણીએ;
1. કડિયાકામ કરનાર કે નાના-મોટા કોન્ટ્રાક્ટર
મોટાભાગે એવી સલાહ આપે છે કે, જૂનું પ્લાસ્ટર કાઢી નાખીને નવું RCC / IPS કરીએ અથવા ચાઈના મોઝેક કે ટાઇલ્સ લગાવી દઈએ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે.
પરંતુ હકીકત એ છે કે કોઈ પણ જુના ધાબા પર નવું પ્લાસ્ટર કરતી વખતે જૂનું પ્લાસ્ટર ઉખાડવા માટે ઘણીબધી તાકાત થી હથોડા મારવામાં આવે છે અને મેઈન ધાબુ હચમચી જવાથી અંદરથી નબળું પડી જાય છે. અને નવું પ્લાસ્ટર તેની સાથે ઓરીજનલ જેવું સેટ થતું નથી. એક બે વર્ષમાં ફાટી જાય છે,નાની તિરાડો થી શરૂઆત થઈ મોટી તિરાડોમાં તબદીલ થાય છે.અને પહેલા કરતા પણ વધારે લીકેજ થવાનું શરુ થઇ જાય છે.
2. બિનઅનુભવી વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર
જે પ્રમાણ માં ઓછા ખર્ચે વોટરપ્રૂફિંગ કરી આપવા રાજી થઇ જાય છે. હાર્ડવેર ની દુકાનોમાં મળતાં Dr Fixit ,sika, Zydex , Perma કે અન્ય કેમિકલ્સ ,જે ખાસ કરી બાંધકામ વખતે વપરાતા હોય છે જે સ્પેશિઅલ ક્વોલિટી કરતા સસ્તા મળે છે – તે ધાબા અને દીવાલો ની તિરાડોમાં 5-25 કિલો સિમેન્ટ માં 200 થી 500 ગ્રામ કેમિકલ નો ઉપયોગ કરીને કોટિંગ કરે છે.આ પણ વોટરપ્રૂફિંગનો કોઈ કાયમી ઈલાજ નથી.કેમકે તેમાં જો યોગ્ય પ્રમાણ માં યોગ્ય કેમિકલ વાપરવાં આવ્યું ના હોય તો ચોક્કસ વોટરપ્રૂફિંગ કદી પણ થઇ શકતું નથી.
3. ‘Waterseal Waterproofing Contractors ‘
એવું અનુભવી ગ્રુપ છે જે વર્ષો ના અનુભવ તથા આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરી પાણી આવવાનો સ્ત્રોત શોઘીને તેનો કાયમી ઈલાજ કરે છે.અને ગમે તેવું ચેલેંજિંગ વોટરપ્રૂફિંગ પણ યોગ્ય સુઝબુઝ થી ગેરેન્ટી સાથે કરી આપે છે.
જરૂર છે ફક્ત અમારા નિરીક્ષણ ની દરેક નવા કામ માં નવી ચેલેન્જ હોવાથી અમે કામ જોયા બાદ વોટરપ્રૂફિંગ કઈ પદ્ધતિ થી કરવું પડશે તેનો નિર્ણય લઈએ છીએ.અને આપને કાયમી ઉકેલ લાવી આપીએ છીએ.
Silicone Polymers (PSv) Waterproofing
આધુનિક સિલિકોન વોટરપૃફિંગ મેથડ ના ફાયદા
1. કોઈ પણ જાતની તોડફોડ વગર નું ઝડપી વોટરપૃફિંગ
2. ઘર ની આસપાસ રેતી-સિમેન્ટ કે તોડફોડ ના ઢગલા નહિ
3. કામ દરમ્યાન કોઈ પણ જાતની ગંદકી નહિ
4. કામ પૂરું થયા બાદ કે ચાલુ કામે પાણી છાંટવાની ઝંઝટ નહિ
5. મકાન ઉપર વજન વધવાની ચિંતા નહિ (100 Sq.ft પર આશરે 10 Kg વજન)
6. સિલિકોન વોટરપૃફિંગ કેમિકલ રબ્બર બેઝ ધરાવતું હોવાને લીધે ગરમી માં સપાટી ઉપર ક્રેક્સ પડતી નથી
7. સમગ્ર ધાબુ કેમિકલ અને વ્હાઈટ સિમેન્ટ થી સીલ થઇ જતું હોવાથી ગરમ કે
ઠંડી હવા રૂમ માં ઓછી અસર કરે છે એટલે કે ઉનાળા માં ગરમી અને શિયાળા માં ઠંડી ઓછી અનુભવાય છે.
8. ભવિષ્ય માં નવો માળ બાંધવો હોય ત્યારે સિલિકોન વોટરપૃફિંગ ને ખોદી કાઢવાની જરૂર નથી
9. સિલિકોન વોટરપૃફિંગની સપાટી મેટ ફીનીશ હોવાથી લપસી પડતું નથીઅન્ય વોટરપૃફિંગની સરખામણી એ ખર્ચ ઓછો થાય છે અને ત્રણ થી પાંચ વર્ષ ની
10.નિશ્ચિંત લેખિત ગેરન્ટી આપવામાં આવે છે ( પછી પણ ઘણા વર્ષો સુંધી લીકેજ થતું નથી )
Silicone Polymers(PSv) Waterproofing Method
સિલિકોન વોટરપૃફિંગ કરવાની પદ્ધતિ :
બીજું કોટિંગ :સિલિકોન પોલીમર્સ + વ્હાઈટ સિમેન્ટ પ્રમાણસર લઇ ને બ્રશ કે રોલર વડે બીજું કોટિંગ કરવાથી પ્રથમ કરેલ કોટિંગ અને ક્રેક ટ્રીટમેન્ટ વધુ પ્રોટેક્ટ થાય છે
જો તમારા ધાબા નો ઢાળ કે સરફેસ ઉંચી નીચી હોય તો તેને લેવલમાં લાવી શકાતી નથી. કારણ કે તેને લેવલ માં લાવવા માટે પ્લાસ્ટર કરવું પડે અને જો પ્લાસ્ટર કરીએ તો પાછુ ઉનાળા માં ફાટી જાય અથવા સપાટી ઉખડી જાય.
કમ્પલીટ વોટરપ્રુફિંગ કરવાની સાચી મેથડ વિગતવાર જોવા માટે નીચેના વિડિઓ ધ્યાન થી જુઓ
જુના મકાન ના ધાબા ઉપર કોઈપણ જાતની તોડફોડ વગર સિલીકોન પોલિમર્સ નું વોટરપ્રૂફિંગ કેવી રીતે કરવાં આવે છે તે વિગતવાર જોવા માટે નીચેનો વિડિઓ ધ્યાન થી જુઓ
ચાઇનામોઝેક અથવા કે પ્લાસ્ટરની તિરોડો ને પદ્ધતિસર કેવી રીતે શીલ કરવામાં આવે છે જે વર્ષો સુંધી જાતે ખુલતી નથી તેની કંપ્લીટ માહિતી જાણવા માટે નીચેનો વિડિઓ જુઓ
જયારે નવું મકાન બનતું હોય ત્યારે જ વોટરપ્રુફિંગ કરાવી લીધું હે તો પેઢીઓ સુંધી તમારા ઘરમાં ચોમાસાનો ભેજ કે પાણી ટપકવાની ચિંતા રહેશે નહિ.