Want create site? Find Free WordPress Themes and plugins.

Bathroom,ketchen .Washroom Waterproofing

બાંધકામ વખતે  જ બાથરૂમ અને કિચન માં વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ.(Bathroom,ketchen .Washroom Waterproofing)

બાથરૂમ અને રસોડું એવી જગ્યાઓ છે જો બાંધકામ વખતે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું ના હોય તો, ભવિષ્યમાં ઘરની દીવાલોમાં ભેજ આવવાનું શરુ થાય છે. અગાઉ જણાવ્યું તે મુજબ તે ઘણું નુકશાન કારક છે. જો નવા બાંધકામ વખતે પ્લમ્બિંગ થયા બાદ થોડો એક્સટ્રા ખર્ચ કરી ને વોટરપ્રૂફિંગ કરાવી લીધું હોય અને ત્યારબાદ ટાઇલ્સ ફિટિંગ કરાવ્યું તો ઘણો ફાયદો રહે છે.અને એક બે વર્ષ પછીના મોટા ખર્ચથીઅને મુશ્કેલીઓ થી બચી શકાય છે.

 "Waterseal" દ્વારા વોટરપ્રૂફિંગ કરવાની સચોટ પદ્ધતિ

સૌ પ્રથમ તળિયા ને  વાળી ને સાફ કરી કચરો દૂર કરવામાં આવે છે. સિલિકોન 1 ભાગ + 1 ભાગ મિનરલ વોટર મિક્ષ કરીને પ્રથમ કોટીંગ કરવાથી RCC  પ્લાસ્ટર માં રહેલા નાના મોટા છીદ્રો માં કેમિકલ ઉતરીને તળિયું વોટરપ્રૂફ થાય છે.ત્યારબાદ બાકીના ત્રણ કોટિંગ કરવા માટે સિલીકોન  1 ભાગ +1 ભાગ પાણી+2 ભાગ  વાઈટ સિમેન્ટ મિક્સ કરી ને બ્રશ વડે કોટિંગ કરવામાં આવે છે.જેનાથી તળિયા ને મજબૂતાઈ મળે છે.અને બાથરૂમ કે રસોડાના ટાઇલ્સ માં થી ક્યારેય પાણી લીક થતું નથી.

સરળતા થી સમજવા માટે નીચે  આપેલ વિડિઓ જુઓ.↓

Advance Waterproofing Coatings For New Made Bathrooms

Waterproofing Methods For Old Bathrooms:

"waterseal" જુના બાથરૂમને વોટરપ્રૂફિંગ કરવાની અલગ અલગ  રીતો જણાવે છે.


જો બાથરૂમ માં  ગટરલાઈન નો ફોલ્ટ હોય તો  અમે નીચે દર્શાવેલ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ.

બાથરૂમ નું તળિયું ખોલીને ગટર લાઇનનું કામ કરી નવું ફલોરીંગ કરવાની મેથડ:

  • સૌ પ્રથમ બાથરૂમના કમોડ અને બાથટબ ને સાચવીને ખોલવામાં આવે છે.જો તૂટી જાય તો નવું નાખવામાં આવે છે.
  • ત્યારબાદ તળિયાના બધા ટાઇલ્સ તોડીને ગટર લાઇનનું નિરીક્ષણ કરી પ્લમ્બિંગ કામ કરવામાં આવે છે.
  • આખા તળિયામાં એકવાર કેમિકલ કોટિંગ કર્યા પછી કેમિકલ મિલાવેલ સિમેન્ટ -રેતી નું પ્લાસ્ટર કરવામાં આવે છે.
  • નવા ટાઇલ્સ ફિટિંગ કરીને તેના જોઈંટ્સ ને કેમિકલ+વાઈટ સિમેન્ટ થી સીલ કરવામાં આવે છે.
  • આ કામ પૂરું કરવામાં આશરે બે દિવસનો સમય લાગે છે. 24 કલાક બાદ આપ બાથરૂમ નો ઉપયોગ કરી શકો છો.
  • Visit bathroom- Kitchen  waterproofing Page

સરળતા થી સમજવા માટે નીચે  આપેલ વિડિઓ જુઓ.↓

Waterproofing Methods For Old Leaky Bathrooms

જુના બાથરૂમને કંપ્લીટલી  ખોલી નાખીને નવા ટાઇલ્સ,નવી પાઇપલાઇનો  અને ગટરલાઈનો  નાખવાની મેથડ:

  • સૌ પ્રથમ બાથરૂમના કમોડ અને બાથટબ ને સાચવીને ખોલવામાં આવે છે.જો તૂટી જાય તો નવું નાખવામાં આવે છે.
  • ત્યારબાદ તળિયાના બધા ટાઇલ્સ તોડીને ગટર લાઇનનું નિરીક્ષણ કરી પ્લમ્બિંગ કામ કરવામાં આવે છે.
  • ત્યારપછી દિવાલના  બધા ટાઇલ્સ તોડીને પાઇપ  લાઇનનું નિરીક્ષણ કરી નવું પ્લમ્બિંગ કામ કરવામાં આવે છે.
  • આખા બાથરૂમ માં એકવાર કેમિકલ કોટિંગ કર્યા પછી કેમિકલ મિલાવેલ સિમેન્ટ -રેતી નું પ્લાસ્ટર કરવામાં આવે છે.
  • નવા ટાઇલ્સ ફિટિંગ કરીને તેના જોઈંટ્સ ને કેમિકલ+વાઈટ સિમેન્ટ થી સીલ કરવામાં આવે છે.
  • 24 કલાક બાદ આપ 100% વોટરપ્રૂફ બાથરૂમ નો ઉપયોગ કરી શકો છો.
  • આ કામ પૂરું કરવામાં આશરે ત્રણ  દિવસનો સમય લાગે છે.

સરળતા થી સમજવા માટે નીચે  આપેલ વિડિઓ જુઓ.↓

Old Bathroom Renovation with new Plumbing

Basement water proofing

waterseal waterproofing

Bathroom Waterproofing Methods

Bathroom Waterproofing Services

Bathroom Waterproofing

Bathroom  Plumbing

bathroom Plaster

New Plumbing in Bathroom

New Tiling in Bathroom

 

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.